સફેદવાળને રસોડાની આ વસ્તુથી કરો કાળાં
આઇસ્ટૉક
સફેદવાળની સમસ્યાનો ઉપાય તમારા રસોડામાં જ પડ્યો છે. સફેદવાળથી છૂટકારો અપાવવામાં કારગર સાબિત થાય છે બ્લેક ટી.
આઇસ્ટૉક
કાંદા અને લીંબૂનો રસ પણ વાળને કાળા અને ઘટ્ટ બનાવી શકે છે.
આઇસ્ટૉક
આ રસ અડઘો કલાક વાળમાં લગાડી અને પછી ઠંડાપાણીથી વાળ ધોઈ લેવા.
આઇસ્ટૉક
આયુર્વેદમાં આમળાને વાળ માટે રામબાણ ઉપાય માનવામાં આવ્યા છે.
આઇસ્ટૉક
સફેદવાળને કાળા કરવા માટે આ હૅરમાસ્ક લગાડવો. આમળામાં બદામનું તેલ અને મધ મિક્સ કરવું.
આઇસ્ટૉક
મગની દાળ પણ કરી શકે છે નુકસાન?