?>

આલિયાએ રિપીટ કર્યું આઉટફિટ

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Oct 17, 2023

પોતાનો વેડિંગ આઉટફિટ પહેરીને આલિયા ભટ્ટ પહોંચી એવૉર્ડ લેવા, સાથે દેખાયા પતિ રણબીર કપૂર.

પલ્લવ પાલીવાલ

69મા નેશનલ એવૉર્ડ્સનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું.

પલ્લવ પાલીવાલ

એક્ટ્રેસ આલિયા ભટ્ટને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી.

પલ્લવ પાલીવાલ

આલિયા ભટ્ટને ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીમાં તેની પ્રભાવશાળી એક્ટિંગ માટે નેશનલ એવૉર્ડ આપવામાં આવ્યો.

પલ્લવ પાલીવાલ

આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણસાલીએ કર્યું છે.

પલ્લવ પાલીવાલ

પોતાના લગ્નની સાડીને જુદી રીતે કૅરી કરીને આલિયા ભટ્ટ આ એવૉર્ડ સેરેમનીમાં પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી.

પલ્લવ પાલીવાલ

આલિયાએ આ ખાસ અવસરે પોતાના લગ્નનું આઉટફિટ પહેર્યું હતું. વેડિંગ આઉટફિટ રિપીટ કરીને આલિયાએ નવી ફેશન બાર સેટ કરી છે.

પલ્લવ પાલીવાલ

પોતાના વેડિંગ ડેની જેમ જ આલિયા આ સાડીમાં પણ ખૂબ જ સુંદર દેખાતી હતી. એક્ટ્રેસે આ વખતે પણ પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

કીર્તિ સુરેશના મનમોહક સાડી લુક જુઓ

સાહિલ સલાથિયા કેમ ન બન્યા બિગ બોસનો ભાગ

મિનિમલ મેકઅપ, હૅરબન, લાલ ચાંદલો, ચોકર અને સ્ટડેડ એરિન્ગ્સ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો.

પલ્લવ પાલીવાલ

સોશિયલ મીડિયા પર આલિયાના આ લૂકના પણ લોકોએ ખૂબ જ વખાણ કર્યા છે. એક્ટ્રેસે પોતાના લગ્નનું આઉટફિટ રિપીટ કરીને બતાવ્યું છે કે આ તેને માટે કેટલું મહત્વનું છે.

પલ્લવ પાલીવાલ

મુંબઈમાં ધુમ્મસ ભરી સવાર

Follow Us on :-