થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ
ફાઈલ તસવીર
થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ
આરડીએમસીના જણાવ્યા મુજબ ગુરુવારે લગભગ 14:02 કલાકે કેમિસ્ટમાં આગ લાગવાની ઘટના વિષે માહિતી મળી હતી.
ફાઈલ તસવીર
થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ
થાણેના વાગલે એસ્ટેટના ઈન્દિરા નગર વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગી હતી.
ફાઈલ તસવીર
થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ
થાણે ફાયર બ્રિગેડ અને અન્ય સિવિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને માહિતી મળ્યા બાદ આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી.
ફાઈલ તસવીર
થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ
અધિકારીએ જણાવ્યું હતું કે આગને કારણે દુકાનમાં મૂકવામાં આવેલી સામગ્રીઓને અસર પહોંચી હતી.
ફાઈલ તસવીર
થાણેની મેડિકલ શૉપમાં લાગી આગ
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
ફાઈલ તસવીર
પ્રિયંકા ગાંધીએ BJP પર કર્યા આકરા પ્રહાર