ગોખલે બ્રિજ પર આખરે લાગ્યો મોટો ગર્ડર
અનુરાગ આહિરે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રયાસો બાદ આખરે ગોખલે બ્રિઝ પર ગર્ડર લગાવવાનું કામ પૂર્ણ થયું છે.
અનુરાગ આહિરે
BMCના ઈતિહાસમાં સૌથી ઝડપી ગણાતા આ પ્રોજેક્ટને અનેક ટેકનિકલ પડકારોનો સામનો કરવો પડ્યો હતો જેને હવે દૂર કરવામાં આવ્યા છે.
અનુરાગ આહિરે
ધારાસભ્ય અમિત સાટમે જણાવ્યું હતું કે પ્રથમ ગર્ડર 2 ડિસેમ્બર મધ્યરાત્રિથી અને 3 ડિસેમ્બર, 2023 ની વહેલી સવારની વચ્ચે લગાવાયો, તે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.
અનુરાગ આહિરે
BMCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 15 ફેબ્રુઆરી, 2024 સુધીમાં ગોખલે બ્રિજની એક લેન ખોલવાનો છે.
અનુરાગ આહિરે
બ્રિજનું કામ પૂરું થવામાં કમસે કમ બેથી ત્રણ મહિના લાગશે. બ્રિજ પર આ મોટું કામ ચાલી રહ્યું હોવાથી નવેમ્બર ૨૦૨૨માં આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો.
અનુરાગ આહિરે
જિમી શેરગિલે ભજવેલા અફલાતૂન પાત્રો