અજીબ પ્રથા! ભૂત ભગાડવા તોડે છે ક્રોકરી
આઈસ્ટોક
ઘણી પરંપરાઓ એવી હોય જે જાણીને આપણે અચંબો પામીએ છીએ.
એવી જ એક પ્રથા છે જર્મનીમાં. જર્મનીમાં લગ્ન સમયે ભોજન લીધાં બાદ વરરાજો અને નવોઢા બંને ક્રૉકરી તોડે છે.
આઈસ્ટોક
આટલું જ નહીં આશિર્વાદ આપવા આવેલા મહેમાનો પણ જમ્યા પછી ક્રૉકરી તોડે છે.
આઈસ્ટોક
દુલ્હા દુલ્હનના સારા ભવિષ્ય માટે આ પ્રથા કરવામાં આવે છે. જર્મનીમાં આ વિધિને પોલ્ટરબેંડ કહેવાય છે.
આઈસ્ટોક
આ વિધિથી નવવિવાહિત દંપતિથી આત્માનો પ્રભાવ દૂર થાય છે. ભૂત અને આત્માઓને ભગાડવા માટે મહેમાનો જમીન પર તોડે છે ક્રૉકરી.
આઈસ્ટોક
નાળિયેર પાણી નુકસાન પણ કરે છે! ચેતજો