?>

દીપિકા સામે રણવીર આલિયાનો રેમ્પ પર જલવો

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 21, 2023

ઇવેન્ટ માટે, આલિયાએ મનીષ મલ્હોત્રાનો સિલ્વર રંગનો લહેંગા પહેર્યો હતો, જેમાં તે લાંબા દુપટ્ટા અને મેચિંગ જ્વેલરી સાથે દુલ્હન જેવી દેખાતી હતી.

પલ્લવ પાલીવાલ

રણવીર સિંહે શેરવાની અને જેકેટ પહેર્યું હતું. બંનેએ એકબીજાનો હાથ પકડીને રેમ્પ પર વોક કર્યું અને સાથે પોઝ પણ આપ્યા.

પલ્લવ પાલીવાલ

આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી જોવા જેવી હતી. બંને જલ્દી જ કરણ જોહરની ફિલ્મ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની`માં જોવા મળશે.

પલ્લવ પાલીવાલ

રણવીરને પ્રોત્સાહિત કરવા માટે દીપિકા પાદુકોણ પણ તેની માતા અંજુ ભવનાની સાથે શોમાં સામેલ થઈ હતી.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

વરસાદમાં પણ શૂટિંગ પર પહોંચ્યા આ એક્ટર્સ

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

દીપિકા સામે જ રણવીર આલિયાનો હાથ પકડી રેમ્પ વૉક કર્યુ હતું.

પલ્લવ પાલીવાલ

મનીષ મલ્હોત્રાની આ ઈવેન્ટમાં બિઝનેસમેન મુકેશ અંબાણી અને ઈશા અંબાણી પણ સામેલ થયા હતાં.

પલ્લવ પાલીવાલ

TVની સીતાએ કરી છે બી-ગ્રેડ ફિલ્મો પણ?

Follow Us on :-