બર્થ-ડે બૉય અક્ષય કુમારનો પાર્ટનર ઇન ક્રાઇમ કોણ?
ઇન્સ્ટાગ્રામ
રિતેશ દેશમુખે અક્ષય કુમારને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક ખૂબ જ સુંદર પોસ્ટ શૅર કરી છે. સાથે જ કેટલીક મજેદાર તસવીરો પણ શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
રિતેશ દેશમુખે અક્ષય કુમારને તેનો સૌથી નજીકનો મિત્ર, ભાઈ અને પાર્ટનર-ઇન-ક્રાઇમ ગણાવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ
કૅપ્શનમાં લખ્યું છે, ‘મારા પ્રિય મિત્ર, ભાઈ અને પાર્ટનર-ઇન-ક્રાઇમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ! તમને અનંત સ્વાસ્થ્ય, પ્રેમ અને હાસ્યની શુભેચ્છા.’
ઇન્સ્ટાગ્રામ
‘અમે સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર સાથે અદ્ભુત સમય વિતાવ્યો છે - અહીં વધુ ક્રેઝી સાહસો માટે છે! તમને ખૂબ ખૂબ પ્રેમ!’, એમ પણ લખ્યું છે.
ઇન્સ્ટાગ્રામ
રિતેશ દેશમુખે અક્ષય કુમાર સાથે ‘હાઉસફુલ ૫’ના શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો શૅર કરીને ફેન્સના દિલ જીતી લીધા છે.
ઇન્સ્ટાગ્રામ
યુપીથી ૪૮ ટ્રક પૂરગ્રસ્તોની સહાય માટે રવાના