?>

આ સેલેબ્સના ઘરે થઈ ચૂકી છે ચોરી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 30, 2023

બૉલિવૂડ શહેનશાહના ઘરે પર પણ ચોર ખરાબ નજર પાડી ચૂક્યા છે. એક વાર તેમના ઘરે 8 હજારની ચોરી થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

કાજોલના ઘરે 5 લાખના ઘરેણાંની ચોરી થઈ હતી. ત્યારે અભિનેત્રીએ ઘરની સુરક્ષા વધારી દીધી હતી.

ઈન્સ્ટાગ્રામ

વર્ષ 2012માં સુષ્મિતા સેનના ઘરે ચોરી થઈ હતી. જેમાં તેનો પાસપોર્ટ સુદ્ધા ગુમાવ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અસિત મોદી સામે મુંબઈ પોલીસે નોંધ્યો કેસ

પેશાવરી બોલી શીખે છે શોએબ ઈબ્રાહિમ

શિલ્પા શેટ્ટીનું ઘર પણ ચોરોથી બચી શક્યું નથી. અભિનેત્રીના ઘરે પણ ચોરી થઈ ચૂકી છે.

ઈન્સ્ટાગ્રામ

સૈફ અલી ખાનના ઘરેથી 11 સ્પિલટ એસીની ચોરી થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

મુંબઈને પાણી આપતાં જળાશયોમાં વધ્યો જથ્થો

Follow Us on :-