?>

આટલું ભણી છે અનુપમાની મોટી વહુ કિંજલ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 21, 2023

પોતાની એક્ટિંગ થકી ચર્ચિત કિંજલ આજે ખૂબ જ પૉપ્યુલર છે.

ઈન્સ્ટાગ્રામ

નિધિ એક ખૂબ જ સારી એક્ટ્રેસ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઈન્સ્ટાગ્રામ

પણ શું તમે જાણો છો કે ટેલીવિઝનની આ વહુ રિયલ લાઈફમાં કેટલું ભણી છે?

ઈન્સ્ટાગ્રામ

નિધિએ મુંબઈમાં પોતાની સ્ટડીઝ કમ્પલીટ કરી છે. તેણે મીઠીબાઈ કૉલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

TVની સીતાએ કરી છે બી-ગ્રેડ ફિલ્મો પણ?

કુંતીએ 2 વર્ષ સુધી ન કરી મા સાથે વાત?

નિધિને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. કદાચ જ કોઈને ખ્યાલ હશે કે કિંજલે ફિલ્મ જગતમાં પણ પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

નિધિએ પોતાના કરિઅરની શરૂઆત વર્ષ 2013માં મેરે ડેડ કી મારુતી દ્વાર કરી. પણ ફિલ્મોમાં તેને એ ઓળખ ન મળી. આથી તે ટેલીવિઝન તરફ વળી અને અનુપમાથી તેને આગવી ઓળખ મળી.

ઈન્સ્ટાગ્રામ

જળબંબાકાર થઈ મુંબઈની એપીએમસી માર્કેટ

Follow Us on :-