તરબૂચ અને શક્કરટેટી ખાવાથી નુકસાન થાય?
એઆઈ
ઉનાળામાં તરબૂચ અને શક્કરટેટી ખાવાના ફાયદા એટલા જ નુકસાન?
એઆઈ
શક્કરટેટી હોય કે તરબૂચ ઉનાળામાં આ ફળો ખાવાની સલાહ દરેકને આપવામાં આવે છે પણ આજે જાણો આ ફળો ખાવાથી થતાં નુકસાન વિશે...
એઆઈ
ઉનાળામાં રસદાર ફળ તરીકે લોકોને તરબૂચ અને શક્કરટેટી ખાવા દરેકને ગમતા હોય છે પણ આ ફળોનું વધારે સેવન કરવાથી ફૂડ પૉઈઝનિંગ થઈ શકે છે.
એઆઈ
યોગ્ય માત્રામાં આ ફળોનું સેવન કરવું જોઈએ, જો વધારે માત્રામાં આ ફળોનું સેવન કરવામાં આવે તો ફૂડ પૉઈઝનિંગ થવાની શક્યતા થઈ શકે છે.
એઆઈ
ફળોને ઉતાવળે પચાવવા માટે વાપરવામાં આવતા કેમિકલ થકી ફૂડ પૉઇઝનિંગ થવાની શક્યતા વધી જાય છે.
એઆઈ
ડાય ઈન્જેક્શન અને દૂષિત માટીને કારણે પણ ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે.
એઆઈ
આની સાથે છે બેક્ટેરિયા શરીરમાં જવાથી કિડની ફેલિયરનું રિસ્ક વધી જાય છે.
એઆઈ
તો સાલ્મોનેલા બેક્ટિરિયા, ઉલ્ટી, તાવ, પેટમાં દુઃખાવો અને ડાયરિયાનું કારણ પણ બની શકે છે.
એઆઈ
સિદ્ધિવિનાયકના દર્શન કર્યા રાઘનિતીએ