૧૨ વર્ષનું લગ્નજીવન, ૨૧ વર્ષનો પ્રેમ
ઇન્સ્ટાગ્રામ
કોલેજ ફ્રેન્ડશીપ ટુ રોમાન્સ
અર્જુન અને નેહા કૉમન ફ્રેન્ડસ્ દ્વારા મળ્યા અને ધીમે ધીમે પ્રેમમાં પડ્યા. ઇન્ડસ્ટ્રીમાં અર્જુનના શરૂઆતના સંઘર્ષો છતાં, સમય જતાં રિલેશન વધારે સ્ટ્રોન્ગ બન્યું.
ઇન્સ્ટાગ્રામ
કોર્ટશીપ પિરિયડ
લગ્ન કરતા પહેલા આ દંપતી ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. તેમનો સંબંધ વિશ્વાસ, ધીરજ અને ઉતાર-ચઢાવ વચ્ચે પણ મજબુત રહ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ
૨૦૧૩માં લગ્ન
અર્જુન અને નેહાના લગ્ન ૨૦ મે, ૨૦૧૩ના રોજ એક પરંપરાગત સમારોહમાં થયા હતા, જેમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા.
ઇન્સ્ટાગ્રામ
સપોર્ટ સિસ્ટમ, સ્ટ્રોન્ગર ટુગેધર
નેહા અર્જુનની અભિનય યાત્રા દરમિયાન તેની સાથે ઉભી રહી, ખાસ કરીને શરૂઆતના તબક્કા દરમિયાન જ્યારે તે ટીવીમાં પોતાની કારકિર્દી સ્થાપિત કરી રહ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
અયાનનો જન્મ
અર્જુન-નેહાએ ૨૦૧૫માં તેમના પુત્ર અયાનને જન્મ આપ્યો. અર્જુન ઘણીવાર તેના પારિવારિક જીવનની ઝલક શેર કરે છે, જે તેમના મજબૂત સંબંધ દર્શાવે છે.
ઇન્સ્ટાગ્રામ
ગુલાબજળના આ ઉપાય છે સ્કિનકેર માટે બેસ્ટ