?>

સલમાનની બહેનને ડેટ કરી ચૂક્યો છે અર્જુન

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 26, 2023

26 જૂન, 1985ના રોજ અર્જુનનો જન્મ મુંબઈમાં બોની કપૂર અને મોના શૌરી કપૂરના ઘરે થયો હતો.અર્જુન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન `ઈશકઝાદે`માં પરિણીતી ચોપરા સાથે જોવા મળ્યો હતો. અર્જુન કપૂરે `ગુંડે`, `2 સ્ટેટ્સ`, `ફાઇન્ડિંગ ફેની` અને `કી એન્ડ કા` જેવી ઘણી ફિલ્મો કરી છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન ફિલ્મો કરતાં વધુ તેના અફેર માટે હેડલાઇન્સ મેળવે છે, તેણે ફિલ્મોમાં પગ મૂકતા પહેલા સલમાન ખાનની બહેન અર્પિતાને ડેટ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

શ્રિયા સરનનો બોલ્ડ અવતાર

ગુલાબી નગરીમાં રંગબેરંગી કાર્તિક-કિયારા

બંને એકબીજા માટે ગંભીર હતા અને અર્જુન અર્પિતા સાથે ભવિષ્યના સપના પણ જોતો હતો.

ઈન્સ્ટાગ્રામ

જો કે તેમનો સંબંધ માત્ર બે વર્ષ જ ચાલ્યો હતો, પરંતુ તેમના બ્રેકઅપ પાછળનું કારણ આજ સુધી જાણી શકાયું નથી.

ઈન્સ્ટાગ્રામ

શ્રિયા સરનનો બોલ્ડ અવતાર

Follow Us on :-