?>

અર્જુન મુન્નીના પ્રેમની રૉમેન્ટિક તસવીરો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 26, 2023

બહુચર્ચિત કપલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો પ્રેમ જગજાહેર છે. અર્જુન કપૂરના બર્થડે પર આજે જોઈએ કપલની કેટલીક રૉમેન્ટિક તસવીરો...

ઈન્સ્ટાગ્રામ

ગુપ્ત રીતે ડેટિંગ કર્યાના લાંબા સમય પછી કપલે પોતાના રિલેશન અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. આ તસવીરમાં બ્લેક ગોગલ્સ સાથે કપલ કૂલ લાગી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

જ્યારથી સ્ટાર્સે પોતાનો સંબંધ જાહેર કર્યો ત્યારથી તેઓ હંમેશા એકાબીજાની તરફેણમાં બોલતાં હોય છે. આ તસવીર એની સાબિતી કે દરેક સ્થિતિમાં તેઓ સાથે છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન અને મલાઈકાની આ તસવીર પુરાવો આપે છે કે તે હંમેશાં મલાઈકાની પાછળ ઉભો છે. બંને ખુબ જ સુંદર લાગી રહ્યાં છે આ ફોટોમાં.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સલમાનની બહેનને ડેટ કરી ચૂક્યો છે અર્જુન

શ્રિયા સરનનો બોલ્ડ અવતાર

એજ ગેપને કારણે ઘણી વાર સ્ટાર્સને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યાં છે. પરંતુ તેમના પ્રેમે દરેક વખતે આવા બધા સવાલનો જડબાતોડ આપ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન અને મલાઈકાના ચાહકો હવે બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

મૌસમની મજા માણતા મુંબઈગરાં

Follow Us on :-