?>

અંશુલાનો બૉયફ્રેન્ડ સાથે રોમાન્સ જુઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Mar 29, 2023

અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર તાજેતરમાં તેની લવ લાઈફ માણતી જોવા મળી. બૉયફ્રેન્ડ રોહન સાથે આનંદનો સમય વિતાવતાં અંશુલા ખુબ જ ખુશ દેખાઈ

ઈન્સ્ટાગ્રામ

અંશુલા કપરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી છેે. જેમાં તે તેના બૉયફ્રેન્ડ સાથે રોમેન્સ કરતી દેખાઈ છે.

ઈન્સ્ટાગ્રામ

આ તસવીરમાં તે રોહન પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. કપલનો આ રૉમેન્ટિક અંદાજ જોઈ ફેન્સ પણ ખુશ થયા છે અને તસવીર પર કમેન્ટ કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

કરીના કપૂરના દીકરા જેહની આ તસવીરો જોઇ?

130 કિલો વજન ઘટાડવા છોડી હતી આ વસ્તુઓ

બ્લેક શૉર્ટ ડ્રેસમાં અંશુલા ખુબ જ સુંદર લાગી રહી છે, ફેન્ચ તેના દિવાના થઈ રહ્યાં છે

ઈન્સ્ટાગ્રામ

અંશુલા કપૂરે શેર કરેલી તસવીરમાં બૉયફ્રેન્ડ રોહન સાથે તેનો સ્ટ્રોન્ગ બોન્ડ દેખાય છે. તેમજ તેનું ટ્રાન્સફોર્મેશન પણ અચંબો પમાડે તેવું છે.

ઈન્સ્ટાગ્રામ

કરીના કપૂરના દીકરા જેહની આ તસવીરો જોઇ?

Follow Us on :-