વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો
એઆઈ
વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો
વરસાદમાં પાંદડાવાળી ભાજી લાવવાનું ટાળવું જોઈએ. કારણકે એની સાથે જીવાત પણ આવી જતી હોય છે.
એઆઈ
વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો
ઘણા લોકો વરસાદમાં શિમલા મરચાં પણ લાવે છે, જે ન લાવવા. જે ખાધા બાદ ગ્લુકોસિનોલેટ્સ આઇસોથિયોસાયનેટ્સમાં પરિવર્તિત થતાં નુકસાન કરે છે.
એઆઈ
વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો
ચોમાસામાં મશરૂમ ખાવાથી પણ સંસર્ગ રોગ થવાની સંભાવના વધી જાય છે.
એઆઈ
વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો
સૌથી વધારે કીડા રીંગણમાં હોય છે. માટે ચોમાસામાં તો તે ન ખાવું જોઈએ.
એઆઈ
વરસાદમાં આ `શાક`નું નામ ન લેશો
કોબીજનું પણ સેવન ન કરવું જોઈએ. કારણકે ચોમાસામાં કોબીના પડ વચ્ચે કીડાઑ હોય શકે છે.
એઆઈ
શું ફરક છે ચિયા સીડ્સ અને સબજામાં?