ભૂલથી પણ ન ખાતા કેરી સાથે ૫ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે
Midday

તમે માછલી ખાવાના શોકીન હોવ તો કેરી સાથે ખાવાની ભૂલ ન કરો. તેનાથી ઉલટી થઈ શકે છે.
Midday
ભૂલથી પણ ન ખાતા કેરી સાથે ૫ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે
કેરી ખાધાં પછી દહીં ન ખાવું, નહી તો પાચનની સમસ્યા થઈ શકે છે.
Midday
ભૂલથી પણ ન ખાતા કેરી સાથે ૫ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે
કેરીનો સ્વાદ મીઠો હોય, જો તેની સાથે ખાટી વસ્તુ ખવાય તો એસિડિટી થઈ શકે છે.
Midday
ભૂલથી પણ ન ખાતા કેરી સાથે ૫ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે
ઉનાળામાં છાશ પેટને ઠંડું રાખવામાં મદદ રૂપ થાય છે. જો તમે તેની સાથે કેરી ખાવ તો પાચનની સમસ્યા થઈ શકે છે.
Midday
ભૂલથી પણ ન ખાતા કેરી સાથે ૫ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે
કેરી સાથે વધુ મીઠી વસ્તુઓ ખાવ તો શરીરમાં સુગર લેવલ વધી શકે છે.
Midday
ભૂલથી પણ ન ખાતા કેરી સાથે ૫ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે
કેરી ખાધાં પછી કોઇપણ પ્રકારની ઍલર્જી અથવા સમસ્યા હોય તો ડૉકટરની સલાહ લેવી જરૂરી.
Midday
નિર્વસ્ત્ર સૂવાથી શરીરને થશે આ ફાયદાઓ