?>

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Jul 20, 2023

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

`બવાલ` માટે ખાસ જાહ્નવી કપૂરનો સ્ટાઇલિશ પ્રમોશનલ લુક જોવા મળ્યો હતો. રેડ કાર્પેટથી લઈને ઈન્ટરવ્યુ સુધી તેની ફેશન ચોઈસ સૌને ગમે છે.

ફાઈલ તસવીર

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

જાહ્નવી કપૂરનો આ લુક કેઝ્યુઅલ છતાં જોરદાર છે. તે ડેનિમ સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

ફાઈલ તસવીર

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

કમ્ફર્ટ અને સ્ટાઇલનું પરફેક્ટ બેલેન્સ તેના આ લૂકમાં જોવા મળે છે. સિલ્વર કલરના ડીપનેક ગાઉને સૌના મન મોહયા હતા.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

વિજય સાથે કામ કરવા આતુર છે મૃણાલ ઠાકુર

‘બવાલ’ સ્ક્રીનિંગની ધમાકેદાર તસવીરો

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

જાહ્નવી કપૂરનો ચમકદાર સિલ્વર ગાઉન તો મનમોહક છે. સાથે તેની અદાઓ જોવા જેવી હતી.

ફાઈલ તસવીર

આ છે જાહ્નવી કપૂરનો `બવાલ` લુક!

જાહ્નવીનો સિલ્વર ગાઉન તેના સૌદર્યમાં ચાર ચાંદ લગાવી જાય છે. 21 જુલાઇએ બવાલ ફિલ્મ સૌના ઓટીટી પર આવી જશે.

ફાઈલ તસવીર

વિજય સાથે કામ કરવા આતુર છે મૃણાલ ઠાકુર

Follow Us on :-