?>

5 દુઃખો કી એક દવા છે રસોડાના ધાણાં?

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 12, 2023

જો તમને થાઈરોઈડની સમસ્યા છે તો 1 ચમચી પીસેલાં ધાણાં એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને સવારે ઉકાળી ગાળીને પી લેવા.

આઇસ્ટૉક

એસિડીટી અને બળતરાંની સમસ્યા હોય તો 25 ગ્રામ ધાણાં થોડાંક પીસવા. એક વાસણમાં થોડુંક પાણી અને આ મિશ્રણ 8 કલાક સુધી રહેવા દીધા બાદ સવારે ખાલી પેટ સેવન કરવું.

આઇસ્ટૉક

ડાયાબિટીઝથી પીડિતા દર્દીઓ ધાણાંની ચા બનાવીને પી શકે છે આની સાથે વધુ લાભ મેળવવા વરિયાળી અને જીરું પણ લઈ શકાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ઠંડુ દૂધ પીવાના આઠ ફાયદા વિશે જાણો

આ કારણોસર આવે છે નાની ઉંમરમાં હાર્ટ અટેક

ધાણાંના આયુર્વેદિક ગુણોની વાત કરીએ તો ધાણાંના બીજ અને પાંદડાના પચાવવામાં સરળ, હલ્કાં હોય છે અને સ્નિગ્ધતાની વાત કરીએ તો તૈલીય એટલે કે ચીકણાં હોય છે.

આઇસ્ટૉક

પાચન બાદના પ્રભાવની વાત કરીએ તો ધાણાં પાચન બાદ ગળ્યાં (સ્વીટ) લાગે છે. જ્યારે તેની તાસીર ગરમ હોય છે. તેથી વાત, પિત્ત અને કફને સંતુલિત કરે છે.

આઇસ્ટૉક

બૉલ્ડનેસની હદ પાર કરી આ એક્ટ્રેસિસે

Follow Us on :-