?>

મુંબઈમાં અહીંયા મળશે બેસ્ટ રસ-પુરી

પ્રતીકાત્મક તસવીર

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 25, 2024

લક્ષ્મી વર્મા દ્વારા ચાલતા ક્લાઉડ કિચનમાં ગરમા-ગરમ પુરણપોળી અને રસ ચોક્કસ ખાજો. laxmispuranpoli.com પરથી ઓર્ડર કરાશે. ૪૦ રુપિયાની પુરણપોળી, ૧૪૦ રુપિયાનો રસ.

ક્લાઉડ કિચનનો સ્પેશિયલ આમરસ ગુડ ફૂડ કોન્સેપ્ટ, વરલીમાં તમે ચાખી શકશો. જયાં ૨૭૫ રુપિયાની થાળીમાં ચાર પુરી અને રસ આવશે.

આ સિઝનમાં લોનાવાલા જાવ ત્યારે નીના ગુજરાતી થાળીમાં આમરસ પુરી ચોક્કસ ખાજો. જ્યાં ૨૮૦ રુપિયામાં અનલિમિટેડ રસ-પુરી ખાવા મળશે.

તમને આ પણ ગમશે

ઉનાળામાં લૂથી બચાવશે આ ગુજરાતી પીણું

ઉનાળામાં વરદાન સમાન છે કાકડી

ઓર્ગેનિક કેરીમાંથી બનેલા સુગર-ફ્રી આમરસ માટે ગિરગાંવમાં આવેલા ડૉ. અમિત કિચનમાં ચોક્કસ જજો.

આ સિવાય ભુલેશ્વરમાં આવેલા સુરતી, ચર્નીરોડમાં ગોલ્ડન સ્ટાર થાલી, ગિરગાંવમાં સુજાતા ઉપહાર ગૃહના રસ-પુરીનો સ્વાદ તમને ચોક્કસ ભાવશે.

હીટસ્ટ્રોકના આ સંકેત જાણો છો?

Follow Us on :-