?>

બિપાશા બાસુના આ બીચ લૂક્સ જોયા?

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jan 08, 2024

આ સુંદર બ્લુ કલરના મિની ડ્રેસમાં બિપાશા બાસુ એકદમ બીચ બેબી જેવી લાગે છે.

ઇન્સ્ટાગ્રામ

ઓપન હૅર સાથે અભિનેત્રીએ કલરફૂલ ડ્રેસ સાથે આ બીચ લૂક કમ્પલિટ કર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

બીચ વેકેશન માટે બિપાશાએ સી-ગ્રીન-કલરની બિકીનીને તેના મેચિંગ શ્રગ સાથે પ઼ર કર્યું છે.

ઇન્સ્ટાગ્રામ

નૅકપીસ અને કલરફૂલ સનગ્લાસિસ બિપાશા બાસુના બીચ લૂકમાં એક સ્પેશ્યલ ટચ આપે છે.

ઇન્સ્ટાગ્રામ

મલ્ટી-કલર કફ્તાન બીચ વેકેશન માટે બેસ્ટ છે.

ઇન્સ્ટાગ્રામ

મલ્ટી-કલર કફ્તાનની નૅકલાઇનમાં જે વર્ક છે તેનાથી બીચ વૅરનો આખો લૂક અલગ આવે છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

દિશા પાટણી અને મૌની રૉયના વેકેશન ગૉલ્સ

ફાઈટરના સેટ પર ફિટનેસ ફ્રેન્ડ્સ

બિપાશા બાસુની તસવીરો જોઈને લાગે છે કે, કફ્તાન તેના બીચ વેકેશનનું ફૅવરિટ આઉટફિટ છે.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી બિપાશા બાસુની તસવીરો જોઈને તમે પણ તમારા બીચ વેકેશન આઉટફિટ માટે ચોક્કસ પ્રેરણા લેજો.

ઇન્સ્ટાગ્રામ

પપૈયાની અવનવી વાનગીઓ

Follow Us on :-