?>

બ્લેક સાડીમાં કાજોલની ઘાયલ કરે એવી અદાઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jul 04, 2023

કાજોલ ભલે 48 વર્ષની હોય પરંતુ તેના ચહેરા પણ જાણે ઉંમરની અસર જ નથી દેખાતી.

ઈન્સ્ટાગ્રામ

કાજોલ દરેક આઉટફિટમાં સુંદર લાગતી હોય છે. તાજેતરમાં તેણી બ્લેક સાડીમાં ફોટો શેર કર્યા છે.

ઈન્સ્ટાગ્રામ

ફુલ સ્લીવ્ઝના બ્લાઉઝ સાથે બ્લેક સાડી અને ચહેરા પર લાલ બિંદીમાં કાજોલને જોઈ ફેન્સ ઘાયલ થયા છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રણવીર સિંહનો ઑલ બ્લેક લૂક

નેહા ધૂપિયાએ ઊજવ્યો પ્રાઇડ મન્થ

કાજોલની અદાઓ જોઈ ફેન્સની દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેની યાદ આવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

કાજોલ તાજેતરમાં `લસ્ટ સ્ટોરીઝ 2`માં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

ચોમાસામાં રોટલીને ફૂગ લાગી? કરો આ ઉપાય

Follow Us on :-