?>

સિતારે ઝમીં પર

સતેજ શિંદે

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Mar 10, 2024

‘મિસ વર્લ્ડ ૨૦૨૪’ના ફિનાલે ઇવેન્ટને કરણ જોહરે હોસ્ટ કરી હતી.

સતેજ શિંદે

આ ઇવેન્ટમાં પોતાની સુંદરતાથી ક્રિતી સૅનન લોકોને મોહિત કર્યા હતા.

સતેજ શિંદે

પૂજા હેગડેની સ્ટાઇલે લોકોનું મન મોહી લીધું હતું.

સતેજ શિંદે

‘બિગ બૉસ 14’ની વિજેતા રૂબીના દિલૈક તેના હસબન્ડ અભિનવ શુક્લા સાથે હાજર રહી હતી.

સતેજ શિંદે

એક્ટ્રેસ અને મૉડેલ મનસ્વી મમગાઈએ પણ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

આશાતાઈ અને અમિતભાઈની મુંબઈમાં મુલાકાત

હેપ્પી બર્થડે જાન્હ્વી કપૂર

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં વાઇફ અમ્રિતા ફડણવીસ પણ આ કાર્યક્રમમાં હાજર હતાં.

સતેજ શિંદે

આ સિવાય ઇવેન્ટમાં ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહ પણ હાજર હતો.

સતેજ શિંદે

પીએમ મોદીએ આસામમાં માણી ચાના બગીચાની મજા

Follow Us on :-