?>

વિદેશમાં રોમેન્ટિક થયું આ બૉલિવૂડ કપલ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 19, 2023

હાલ અર્જુન અને મલાઈકા સ્કૉટલેન્ડમાં પોતાની રજાઓ ઊજવી રહ્યા છે, જ્યાંથી તે બન્ને પોતાની સુંદર તસવીરો ચાહકો સાથે શૅર કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

મલાઈકા અરોરાએ બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પોતાની લેટેસ્ટ રોમાન્ટિક તસવીર શૅ કરી છે, જેમાં બન્ને સેલ્ફી લેતા પણ જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

મલાઈકાએ કૅપ્શનમાં લખ્યું છે, "વૉર્મ અને કૉઝી, જ્યારે પણ હું તારી આસપાસ હોઉં છું તો આવું જ અનુઙવું છું." સાથે તેણે અર્જુન કપૂરને ટૅગ પણ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ બૉલિવૂડ સિતારા છે 10મું ફેઇલ

આ સેલેબ્ઝની અટક નથી ખબર ફેન્સને

જાણીતા કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની આવી તસવીરો ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય થાય છે.

ઈન્સ્ટાગ્રામ

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વર્ષોથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે. બન્નેએ પોતાના સંબંધનો 2019માં ઑફિશિયલી લોકો સામે સ્વીકાર કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

આ ગુજરાતી ટેણિયો બનશે એપલનો ભાવિ CEO!?

Follow Us on :-