?>

ટ્રેડિશનલ આઉટફિટમાં ચમકી કનિકા કપૂર

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Mar 06, 2025

સિંગિંગ સાથે કનિકા કપૂર તેની ફૅશન માટે પણ ખૂબ જ જાણીતી છે.

મિડ-ડે

ફિલ્મોમાં ગીતો ગાવાની સાથે કનિકાએ અનેક વખત ફૅશન શોમાં પણ રેમ્પ વૉક કરીને, પોતાની અદા બતાવી છે.

મિડ-ડે

કનિકા કપૂરે ગૌતમ હાથીરમાણી સાથે 2022માં લંડનમાં કૉર્ટ-મૅરૅજ કર્યા હતા.

મિડ-ડે

તમને આ પણ ગમશે

વેકેશન પર નીકળ્યાં કિયારા-સિદ્ધાર્થ

વેલેન્ટાઇન સ્પેશિયલ! બૉલિવૂડમાં આ નવી જોડીઓનો જાદુ

કનિકાએ પહેલા રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા અને બન્નેને ત્રણ બાળકો, સમારા, અયાના અને યુવરાજ છે, જોકે તેઓએ ડિવોર્સ લીધા હતા.

મિડ-ડે

તાજેતરમાં જ કનિકા કપૂરે ટ્રેડિશનલ આઉટફિટમાં આ ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

મિડ-ડે

સૂર્યમુખીનાં બીજ છે સ્વાસ્થ્યવર્ધક

Follow Us on :-