?>

આ બૉલિવૂડ સિતારા છે 10મું ફેઇલ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 18, 2023

આમિર ખાન

બૉલિવૂડ અભિનેતા આમિર ખાન પોતાની દળદાર એક્ટિંગ માટે જાણીતા છે, પણ રિયલ લાઈફમાં તે 10મી ફેઈલ છે.

ઈન્સ્ટાગ્રામ

શાહીદ કપૂર

ફિલ્મોમાં ડૉક્ટર, બિઝનેસમેન અને એવા અનેક પાત્રો ભજવનાર જાણીતા અભિનેતા શાહિદ કપૂર પણ 10મા ધોરણમાં નાપાસ થયા હતા.

ઈન્સ્ટાગ્રામ

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર બૉલિવૂડની ખૂબ જ જબરજસ્ત એક્ટ્રેસ છે પણ કરિશ્માએ 10મા ધોરણ બાદ આગળની સ્ટડી કરી નથી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ સેલેબ્ઝની અટક નથી ખબર ફેન્સને

મલાઇકા અરોરા ‘બ્યૂટિ ઇન બ્લેક’

સલમાન ખાન

બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાન 8મા ધોરણમાં ફેઈલ થયા, તેમણે મુંબઈ આવીને ઝેવિયર કૉલેજમાં એડમિશન લીધું, પણ તેમણે ભણવાનું છોડી દીધું.

ઈન્સ્ટાગ્રામ

બૉબી દેઓલ

બૉબી દેઓલ પણ 10મા ધોરણમાં નાપાસ થયા હતા.

ઈન્સ્ટાગ્રામ

દૂધ અસલી છે કે નકલી તે જાણવાની આ છે રીત

Follow Us on :-