WTCમાં સૌથી વધુ વિકેટ લીધી છે આ બોલરે
ફાઇલ તસવીર
નેથોન લિયોન
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર સ્પિનર નેથોન લિયોન માત્ર ૪૧ ટેસ્ટ મેચમાં ૧૭૪ વિકેટ સાથે ટોચના સ્થાને છે.
પેટ કમિન્સ
ઓસ્ટ્રેલિયાનો સુકાની પેટ કમિન્સ આ યાદીમાં બીજા નંબર પર છે. તેણે ૪૦ ટેસ્ટ મેચોમાં ૧૬૯ વિકેટ ઝડપી છે.
રવિચંદ્રન અશ્વિન
ભારતનો અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ત્રીજા સ્થાને છે. અત્યાર સુધીમાં તેણે ૩૨ મેચ રમી છે જેમાં તેની ૧૫૭ ટેસ્ટ વિકેટ છે.
મિશેલ સ્ટાર્ક
ચોથું સ્થાન મુખ્ય ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કના નામે છે. અત્યાર સુધીમાં ૩૬ ટેસ્ટ મેચમાં ૧૪૨ વિકેટ નોંધાવી છે.
સ્ટુઅર્ટ બ્રોડ
ઈંગ્લેન્ડનો પૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડ પાંચમા સ્થાને છે. તેણે ૩૩ ટેસ્ટ રમી છે અને ૧૩૪ વિકેટ ઝડપી છે.
આ આદતો બગાડે છે વાળનું સૌંદર્ય