નાસ્તામાં બ્રેડ કરશે નુકસાન
એઆઇ
ફાઇબરનો અભાવ
સફેદ બ્રેડમાં લગભગ કોઈ ફાઇબર હોતું નથી. આનાથી પાચનતંત્ર નબળું પડી શકે છે અને કબજિયાત થઈ શકે છે.
એઆઇ
વજન વધે
દરરોજ બ્રેડ ખાવાથી શરીરમાં વધારાની કેલરી અને ખાંડ જાય છે, જે સ્થૂળતા તરફ દોરી શકે છે.
એઆઇ
બ્લડ સુગરમાં વધારો કરે
સફેદ બ્રેડમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધુ હોય છે, જે તેને ઝડપથી પચાવે છે અને બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો કરે છે, તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થાય છે.
એઆઇ
પેટ ફૂલવું, ગેસ થવો
રોજ બ્રેડ ખાવાથી પેટનું ફૂલવું, ગેસ કે એસિડિટી જેવી ફરિયાદ લોકોને સતત રહે છે.
એઆઇ
હોર્મોનલ અસંતુલન
બજારમાં મળતી બ્રેડને લાંબા સમય સુધી ટકાવવા તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે, જે શરીરમાં જાય તો હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે.
એઆઇ
ઉનાળામાં પહેરો છો જીન્સ! જરા સાચવજો