સૂતા પહેલાં તરત પાણી પીવું કેટલું યોગ્ય?
પિક્સાબે
તમને મોડી રાત્રે વારંવાર પેશાબ લાગશે
આના કારણે તમારી ઊંઘમાં પણ ખલેલ પડશે અને અનેક બીમારીઓ થઈ શકે છે
ઊંઘ ન આવવાથી હૃદય રોગ થઈ શકે છે
તમે હાઈ બ્લડ પ્રેશરનો શિકાર બની શકે છે
કોલેસ્ટ્રોલ વધી શકે છે અને વજન વધવાની પણ શક્યતા છે
યોગ કરવાના ફાયદા છે પુષ્કળ, જાણો અહીં