સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત
ફાઈલ તસવીર
સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત
કેપ્ટન ગીતિકા કૌલે પ્રતિષ્ઠિત સિયાચીન બેટલ સ્કૂલમાં ઇન્ડક્શન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
ફાઈલ તસવીર
સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત
ઇન્ડક્શન તાલીમમાં શારીરિક અને માનસિક સહનશક્તિની કસોટી કરવામાં આવે છે.
ફાઈલ તસવીર
સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત
તાલીમમાં સર્વાઈવલ તકનીકો, વિશિષ્ટ તબીબી પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.
ફાઈલ તસવીર
સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત
સિયાચીન હિમાલયના ઉત્તર ભાગમાં સ્થિત છે.
ફાઈલ તસવીર
સિયાચીનમાં ૧લી મહિલા મેડિકલ ઓફિસર તૈનાત
સિયાચીન તેની આબોહવા અને પડકારરૂપ ભૂપ્રદેશ માટે જાણીતું છે.
ફાઈલ તસવીર
IPL: વર્લ્ડ કપના ર્સ્ટાસની આ બેઝ પ્રાઇઝ