?>

આ સેલેબ્સની ડિક્શનરીમાં નથી `લગ્ન` શબ્દ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 02, 2023

આ લિસ્ટમાં પહેલું નામ આવે છે ફિમેલ સુપરસ્ટાર સુષ્મિતા સેનનું.

ઈન્સ્ટાગ્રામ

47 વર્ષ થયા હોવા છતાં અભિનેત્રીએ હજી સુધી લગ્ન નથી કર્યા. જોરે લગ્ન વિના જ તે પોતાની સિંગલ લાઈફને એન્જોય કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર કરણ જોહરનું નામ પણ આ યાદીમાં છે.

ઈન્સ્ટાગ્રામ

જીંદગીના 50 વર્ષ તેમણે લગ્ન વિના કાઢ્યા છે. હજી પણ કરણ જોહરે લગ્ન નથી કર્યા. તેઓ સરોગસી દ્વારા બે બાળકોના પિતા બની જીવન માણી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ યાદીમાં બૉલિવૂડના દબંગ ખાનનું નામ કેવી રીતે ભૂલાય!?

ઈન્સ્ટાગ્રામ

57 વર્ષના થયા હોવા છતાં પણ અભિનેતાએ લગ્ન નથી કર્યા. તાજેતરમાં તેમણે લગ્નને લઈ ખુલાસો પણ કર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રી તબુ પણ 51 વર્ષની થઈ ગઈ છે. પરંતુ ઉમંરની અડધી સદી વટાવ્યા બાદ તેણીએ લગ્ન કર્યા નથી.

ઈન્સ્ટાગ્રામ

તે પોતાની સિંગલ લાઈફને ખુબ જ માણી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રકુલ પ્રીત સિંહનો કૂલ બીચ લૂક

સલમાનની સલાહે બદલી સોનાક્ષીની જિંદગી

આ યાદીમાં 90ના દશકની અભિનેત્રી અમિષા પટેલનું પણ નામ છે.

ઈન્સ્ટાગ્રામ

46 વર્ષીય અભિનેત્રીના જીવનની ડિક્શનરીમાં લગ્ન નામનો શબ્દ જ ન હોય એવું લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

રકુલ પ્રીત સિંહનો કૂલ બીચ લૂક

Follow Us on :-