?>

ઠંડા પગ હોઈ શકે છે આ બીમારીઓનું લક્ષણ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Jun 06, 2023

બ્લડ સર્ક્યુલેશન ઓછું હોવાને કારણે પગમાં ટાઢક અનુભવાતી હોય છે. ડાયાબિટીઝના દર્દીઓમાં આ લક્ષણ જોવા મળે છે.

આઇસ્ટૉક

થાઈરોઇડની સમસ્યામાં પણ પગ ઠંડા થવાના લક્ષણો જોવા મળે છે. સાઈટિકા એક ન્યૂરોલૉજિકલ બીમારી છે, જેને કારણે આ સમસ્યા થઈ શકે છે.

આઇસ્ટૉક

શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થતી હોય તો પણ પગ ટાઢાં થતાં હોય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ઓવરઈટિંગની પડી ગઈ છે ટેવ?

આકરા તાપમાં આ રીતે રાખો આંખોનું ધ્યાન

આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે હેલ્ધી આહાર લેવો જોઈએ.

આઇસ્ટૉક

જમવામાં દૂધ, ફળની સાથે દાળનું પણ સેવન કરવું.

આઇસ્ટૉક

નાળિયેરના દૂધથી ચહેરાને થાય છે આ ફાયદા

Follow Us on :-