વીકેન્ડ્સને આ રીતે બનાવો લૉન્ગ વીકેન્ડ
મિડ-ડે
ગેમ નાઈટ પ્લાન કરીને અનેક બૉર્ડ ગેમ રમી શકો છો.
મિડ-ડે
તમારા પાર્ટનર ઇન ક્રાઇમ સાથે તમે સાથે સરસ મજાનું મીલ બનાવીને માણી શકો છો.
મિડ-ડે
તમારી ગમતી ફિલ્મોનું લિસ્ટ બનાવીને તમે તમારા ગમતા પાર્ટનર્સ જોડે મૂવી નાઈટ પ્લાન કરી શકો છો.
મિડ-ડે
ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે આગામી વીકેન્ડ માટેની તૈયારી કરી શકો છો, પ્લાન બનાવી શકો છો, ક્યાં ફરવા જવું છે તો તેને માટેની ગોઠવણ કરી શકો છો.
મિડ-ડે
સ્પામાં રિલેક્સ થવું કોને નથી ગમતું?, તમે તમારા વીકેન્ડ્સમાં સ્પામાં જઈને રિલેક્સ પણ થઈ શકો છો.
મિડ-ડે
મચ્છર મારનારી ટ્રેનને લીલી ઝંડી