ચોખા રાંધતી વખતે આટલું ધ્યાન રાખો
એઆઇ
ચોખાને રાંધતાં પહેલાં અડધો કલાક પાણીમાં પલાળીને પછી રાંધવામાં આવે તો એ છૂટા થાય છે.
એઆઇ
ચોખા બનાવતા પહેલા તેને ઓછામાં ઓછા ત્રણ-ચાર વાર પાણીથી ધોઈ લો. આથી ચોખામાંથી વધારાનો સ્ટાર્ચ નીકળી જાય છે, જેના કારણે તે રાંધ્યા પછી પણ ચોંટેલા રહેતા નથી.
એઆઇ
એક કપ ચોખા માટે દોઢ કપ પાણી પૂરતું હોય છે. જો વધુ પાણી નાખશો તો ભાત છૂટા રંધાશે નહીં.
એઆઇ
ભાત રંધાઈ જાય પછી પાંચ મિનિટ સુધી ખુલ્લા રાખી દો જેથી એમાં રહેલી વરાળ બહાર નીકળી જાય અને ભાત છૂટા બને.
એઆઇ
ભાત રંધાઈ ગયા પછી ખબર પડે એ છૂટા નથી થયા તો થાળીમાં પાથરીને ઠંડા થવા દો, પછી પૅનમાં થોડું તેલ/ઘી લઈને ગરમ થાય કે તરત એમાં ભાત નાખી દો. આમ કરવાથી ભાત છૂટા થશે.
એઆઇ
ઘરે બનાવો આ શાનદાર શમી કબાબ