?>

સૌથી વધુ T20I મેચ રમનારા ખેલાડીઓ

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 16, 2024

રોહિત શર્મા, ભારત

ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ૧૫૦ T20I મેચ રમનાર પ્રથમ ખેલાડી છે.

એએફપી

પોલ સ્ટર્લિંગ, આયર્લેન્ડ

આ યાદીમાં પોલ સ્ટર્લિંગ બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં તે આયર્લેન્ડ માટે ૧૩૪ T20I મેચ રમી ચૂક્યો છે.

એએફપી

જ્યોર્જ ડોકરેલ, આયર્લેન્ડ

આયર્લેન્ડનો જ્યોર્જ ડોકરેલ આ યાદીમાં સૌથી વધુ T20 રમનાર ત્રીજો ખેલાડી છે. તેણે ૧૨૮ મેચમાં આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે.

એએફપી

તમને આ પણ ગમશે

T20I: આ ખેલાડીઓએ ફટકાર્યા છે સૌથી વધુ ૫૦

રોહિત શર્મા ઇતિહાસ રચવાની આરે

શોએબ મલિક, પાકિસ્તાન

આ યાદીમાં ચોથું સ્થાન પાકિસ્તાનના શોએબ મલિકના નામે છે. તેણે પાકિસ્તાન માટે ૧૨૪ T20I મેચ રમી છે.

એએફપી

માર્ટિન ગપ્ટિલ, ન્યૂઝીલેન્ડ

માર્ટિન ગપ્ટિલ સૌથી વધુ T20I મેચ રમનાર ક્રિકેટરોની યાદીમાં પાંચમો ખેલાડી છે. તેને ન્યૂઝીલેન્ડ માટે ૧૨૨ મેચ રમી છે.

એએફપી

ઝેલેન્સકી પહોંચ્યા સ્વિસ દેશમાં

Follow Us on :-