દિલ્હી ઍર-પૉલ્યુશનથી બચવા માસ્કનું વિતરણ
પીટીઆઇ
બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ બગડતી હવાની ગુણવત્તા માટે AAPની આગેવાનીવાળી દિલ્હી સરકારને જવાબદાર ઠેરવી અને તેને તેમના `નબળા કામ` માટે જવાબદાર ગણાવી.
પીટીઆઇ
સચદેવાએ બગડતી હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીમાં લોકો રાજ્ય સરકારના શાસનને કારણે પીડાઈ રહ્યા છે.
પીટીઆઇ
દિલ્હી BJP અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને બીજેપી સાંસદ પ્રવીણ ખંડેલવાલે વાયુ પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશન પર માસ્કનું વિતરણ કર્યું.
પીટીઆઇ
સચદેવાએ જણાવ્યું હતું કે પ્રદૂષણની કટોકટીનો ઉકેલ લાવવા માટે આખા વર્ષ દરમિયાન ધ્યાન આપવું પડશે, માત્ર એકાદ મહિનો ધ્યાન આપવાથી નહીં ચાલે.
પીટીઆઇ
સચદેવાએ વધુ સારા ધૂળ નિયંત્રણ પગલાંની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો.
પીટીઆઇ
બ્રાઝિલમાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત