?>

ઠેર-ઠેર ગણેશનું આગમન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Sep 03, 2023

ઠેર-ઠેર ગણેશનું આગમન

ગણેશોત્સવના તહેવાર પહેલા મુંબઈના દાદર વિસ્તારમાં ગણેશની મૂર્તિ લઈ જતા લોકો જોવા મળ્યા હતા.

ફાઈલ તસવીર

ઠેર-ઠેર ગણેશનું આગમન

ગણેશોત્સવ નિમિત્તે મહારાષ્ટ્રમાં ખાસ ઉત્સાહ જોવા મલે છે. લોકો ભાવથી ગણપતિની પૂજા કરે છે.

ફાઈલ તસવીર

ઠેર-ઠેર ગણેશનું આગમન

ઘર અને સાર્વજનિક જગ્યાઓ પર ગણેશની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

થાણેમાં બીલ્ડિંગ ધરાશાયી, એક ઘાયલ

MVA ફરી એક મંચ પર

ઠેર-ઠેર ગણેશનું આગમન

ગણેશોત્સવ 10 દિવસ માટે ઉજવવામાં આવે છે. વિસર્જનને દિવસે ગણેશ મૂર્તિનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવે છે.

ફાઈલ તસવીર

ઠેર-ઠેર ગણેશનું આગમન

ગણપતિ વિસર્જન પણ સમગ્ર મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

ફાઈલ તસવીર

વજન ઘટાડવામાં મદદ કરશે ચૅરી ટમેટાં

Follow Us on :-