વાઇટ કો-ઓર્ડ સેટ અને ઈશા કંસારાની સ્ટાઇલ
ઇન્સ્ટાગ્રામ
ઢોલિવૂડ અભિનેત્રી ઈશા કંસારાએ તાજેતરમાં વાઇટ કો-ઓર્ડ સેટમાં સુંદર તસવીરો શૅર કરી છે.
ઇન્સ્ટાગ્રામ
ટ્રાન્સપરન્ટ બલૂન સ્લિવ વાઇટ શર્ટ અને વાઇટ પેન્ટને ઈશા કંસારાએ મિનિમલ જ્વેલરી સાથે સ્ટાઇલિંગ કર્યું છે.
ઇન્સ્ટાગ્રામ
કોર્ડ-સેટના શર્ટ પર રેડ ફ્લાવરનું વર્ક છે, જે આ કોર્ડ-સેટને ખાસ બનાવે છે.
ઇન્સ્ટાગ્રામ
ન્યૂડ અને ટ્રાન્સપરન્ટ હિલ્સ સાથે ઈશા કંસારાએ આ લૂકને કમ્પલિટ કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ
ઈશા કંસારા હંમેશા તેની સ્ટાઇલિંગ માટે વખણાય છે.
ઇન્સ્ટાગ્રામ
વોટ્સએપ લાવી રહ્યું છે આ ધમાકેદાર ફીચર્સ