?>

જાનકી બોડીવાલાની સ્ટાઇલ પર થઈ જશો ફિદા

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 04, 2023

પ્રિન્ટેડ કો-ઓર્ડ સેટ ઇન ફેશન છે.

ઇન્સ્ટાગ્રામ

સોલિડ કલરમાં ફ્લોઇ શિફ્ટ ડ્રેસ કઈ રીતે ફ્લૉન્ટ કરાય તે તો જાનકી પાસેથી શીખવું જ રહ્યું!

ઇન્સ્ટાગ્રામ

ફોર્મલ બ્લેઝરમાં પણ બોલ્ડ લૂક કૅરી કરી શકાય તેનું પર્ફેક્ટ ઉદાહરણ પુરું પાડે છે જાનકીની આ સ્ટાઇલ.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

નીલમના વેસ્ટર્ન લૂક છે ઇન્સપિરેશનલ

બ્રાલેટ પર સોલિડ કલર બ્લેઝર પહેરો તો એકદમ સેક્સી લૂક આવશે.

ઇન્સ્ટાગ્રામ

સોલિડ કલર લોન્ગ મીડિને કઈ રીતે સ્ટાઇલ કરવી તેની ઈન્સપિરેશન જાનકીના આ લૂક પરથી લઈ શકાય.

ઇન્સ્ટાગ્રામ

તમે વડોદરાનાં જાજરમાન મહારાણીને જોયા છે?

Follow Us on :-