પૂજા જોશીના ફ્લોરલ આઉટફિટ્સ છે સમર ગોલ્સ
ઇન્સ્ટાગ્રામ
બ્લેક ફ્લોરલ ટ્યૂબ મેક્સી ડ્રેસ સમર આઉટિંગ માટે પર્ફેક્ટ છે.
ઇન્સ્ટાગ્રામ
ફ્લોલર સ્ટ્રિપ ટૉપને ફોર્મલ લુક કઈ રીતે આપવો તે પૂજા જોશીના આ આઉટફિટ પરથી પ્રેરણા લઈ શકાય.
ઇન્સ્ટાગ્રામ
ફ્લોરલ સ્કર્ટને સોલિડ કલર સાથે જોડી બનાવીને પહેરો તો એકદમ સુંદર લુક આવે.
ઇન્સ્ટાગ્રામ
કોર્ડ સેટ અત્યારે ટ્રેન્ડમાં છે. ત્યારે ફ્લોરલ કોર્ડ સેટ ઇન્ડો-વેસ્ટર્ન ટચ આપી જાય છે.
ઇન્સ્ટાગ્રામ
ઉનાળામાં બ્રન્ચ ડેટ માટે પર્ફેક્ટ છે આ હૉલ્ટર નૅક ફ્લોરલ મેક્સી ડ્રેસ.
ઇન્સ્ટાગ્રામ
એક્ટર્સ જેમણે OTT પર મચાવી ધમાલ