?>

શું માલતીદેવીએ આપી દીધી અનુપમાને માફી?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 24, 2023

અનુપમા ટેલીવિઝન ટીઆરપીમાં ટૉપ પર ચાલી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

હાલ અનુપમા અને માલતી દેવી વચ્ચે શૉમાં ઘમાસાણ ચાલી રહ્યું છે. માલતીદેવી સતત અનુપમા પર હુમલા કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

જ્યારે અનુપમા એટલે કે રુપાલી ગાંગુલી સતત તેમની માફી માગવા તત્પર છે.

ઈન્સ્ટાગ્રામ

શૉમાં ચાલતા આ ઘમાસાણ દરમિયાન અનુપમા એટલે કે રુપાલી ગાંગુલી અને માલતી દેવી એટલે કે અપરા મેહતાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અનુપમાની નેટવર્થ જાણીને ચોંકી ન જતા!

આટલું ભણી છે અનુપમાની મોટી વહુ કિંજલ

આ વીડિયો જોઈને લાગે છે કે માલતીદેવીએ અનુપમાને માફી આપી દીધી છે.

ઈન્સ્ટાગ્રામ

પરંતુ ખરેખર તો આ વીડિયો જૂનો છે આથી હજી તો માલતીદેવી અનુપમા સાથે કઈ કઈ રીતે વેર વાળશે તે જોવાનું બાકી જ છે...

ઈન્સ્ટાગ્રામ

બેસ્ટ ખરીદવાલાયક ફ્લેગશિપ ફોન

Follow Us on :-