?>

કિસ કરવાથી થાય છે આ કમાલના ફાયદા

Istock

Gujaratimidday
Lifestyle News
By Karan Negandhi
Published Jun 22, 2023

કિસ કરવાથી તમારી કેલેરી બર્ન થાય છે. રિપોર્ટ્સ અનુસાર, કિસ કરવાથી 2થી 26 કેલરી બર્ન થઈ શકે છે, જેનાથી વજન ઘટાડી શકાય છે.

તીવ્રતાથી કિસ કરવાથી તમારા ચહેરાને સારી કસરત મળે છે.

કિસ મગજમાં ઓક્સિટોસિન, ડોપામાઇન અને સેરોટોનિન રિલીઝ કરે છે, જેનાથી આનંદ મળે છે.

તમને આ પણ ગમશે

છોકરાઓની આ આદત પર ફિદા થાય છે છોકરીઓ

અરેન્જ મેરેજ પહેલા ચોક્કસ પૂછો આ પ્રશ્નો

કિસ કરવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

કિસ રક્ત વાહિનીઓને વિસ્તૃત કરે છે, જે પીડાને દૂર કરવામાં મદદ કરે છે. ખાસ કરીને માથાનો દુખાવો અથવા પીરિયડ ક્રેમ્પ્સમાં રાહત મળે છે.

હળદર વાળું દૂધ પીઓ છો? તો થશે આ નુકસાન

Follow Us on :-