શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
Midday

ગોલગપ્પા : ઉત્તર ભારતમાં પાણીપુરી ગોલગપ્પાના નામે ઓળખાય છે.
Midday
શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
પુચકા : બિહાર, પશ્ચિમ બંગાળ, આસામમાં પુચકાના નામે ઓળખાય છે.
Midday
શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
પાણીપુરી : મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશમાં પાણીપુરીના નામે ઓળખાય છે.
Midday
શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
પાણીના પતાશા : હરિયાણાના કેટલાંક ભાગોમાં પાણીના પતાશાના નામે ઓળખાય છે.
Midday
શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
ગુપચુપ: ઝારખંડ, ઓડીશા, હેદ્રાબાદમાં ગુપચુપના નામે ઓળખાય છે.
Midday
શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
પતાશી : રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાંક ભાગોમાં પતાશી નામે ઓળખાય છે.
Midday
શું તમે જાણો છો કે પાણીપુરીના વિવિધ નામો…
પકોડી: ગુજરાતના કેટલાક શહેરોમાં પકોડીના નામે ઓળખાય છે.
Midday
કઈ રીતે સંબંધોને તૂટતાં અટકાવી શકાય?