?>

દીપિકા કક્કરનો હૉટ વેસ્ટર્ન અટાયર લુક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 18, 2023

વેસ્ટર્ન આઉટફિટમાં દીપિકા કક્કર પરી લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

સાડી સિવાય પણ દીપિકા કક્કર વેસ્ટર્ન અટાયરમાં ખૂબ જ સુંદર અને નમણી દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા કક્કર જે રીતે સાડી અને સલવાર કમીઝમાં નાજુક દેખાય છે તે જ રીતે તે વેસ્ટર્ન આઉટફિટમાં પણ સુંદર દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા કક્કરના આ હૉટ લુક્સ મિસ કરવા જેવા નથી.

ઈન્સ્ટાગ્રામ

સિમ્પલ ટૉપ-ટીશર્ટમાં પણ દીપિકા કક્કર ખૂબ જ મોડર્ન અને બૉલ્ડ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા કક્કરની અદાઓ સાડીમાં જેટલી મનમોહક છે તે વેસ્ટર્ન આઉટફિટમાં પણ તેટલી જ અટ્રેક્ટિવ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા કક્કર હાલ ટેલીવિઝન જગતથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર તે ચાહકોને સતત અપડેટ્સ આપતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

દીપિકા પોતાની તસવીરો સતત સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

અંગ્રેજી ન બોલનાર અનુપમા છે આટલું ભણેલી

સ્વિમસૂટમાં બોલ્ડનેસની હદ પાર કરી નિયાએ

દીપિકા પોતાના ચાહકોને પોતાના દરેક અંદાજમાં મોહી લે છે. પણ વેસ્ટર્ન લુકમાં તે કૂબ જ સ્ટાઈલિશ દેખાય છે.

ઈન્સ્ટાગ્રામ

ખૂબ જ સામાન્ય એવા વેસ્ટર્ન આઉટફિટમાં પણ દીપિકા કક્કરની બૉલ્ડનેસ અને હૉટનેસ છુપાઈ શકતી નથી.

ઈન્સ્ટાગ્રામ

ચોમાસામાં સૂપ પીવાના 5 ફાયદા

Follow Us on :-