?>

દિશા પટનીએ શૅર કરી હોટ તસવીરો

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 22, 2023

બી-ટાઉનની જાણીતી અભિનેત્રી દિશા પટનીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં દિશા પટની પોતાની સુંદરતા ફેલાવતી જોવા મળી રહી છે.

Instagram

બૉલીવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દરમિયાન દિશા પટનીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે.

Instagram

દિશા પટનીએ શનિવારે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની નવીનતમ તસવીરો શૅર કરી છે.

Instagram

તમને આ પણ ગમશે

47 વર્ષીય બૉલિવૂડ એક્ટ્રેસે કર્યાં લગ્ન

વિદેશમાં રોમેન્ટિક થયું આ બૉલિવૂડ કપલ

આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે દિશા પટણી ગ્રીન કલરની થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Instagram

દિશા પટણીના આ લેટેસ્ટ ફોટોઝમાં તેનો લૂક ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યો છે.

Instagram

એપલ વિશે એવી વાતો જે તમને નહીં ખબર હોય

Follow Us on :-