?>

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Nov 07, 2023

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

શિલ્પા શેટ્ટી સાડીમાં મનમોહક લાગી રહી છે. મેચિંગ બ્લાઉઝ અને રેડિયેટેડ સાથે પીળી ફ્લોરલ પ્રિન્ટેડ સાડી જબરદસ્ત લુક આપે છે.

ફાઈલ તસવીર

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

આઇકોનિક ફેશન મોમેન્ટ આપતાં શિલ્પા શેટ્ટીએ ગ્લોવ્ઝ સાથે ગુલાબી સાડી પહેરી હતી.

ફાઈલ તસવીર

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

શિલ્પા શેટ્ટી આ લાલ રંગના ધોતી સ્ટાઇલના સ્કર્ટમાં સુંદર લાગે છે. સાથે બ્લાઉઝ પહેરીને તેણે મેચિંગ કર્યું છે.

ફાઈલ તસવીર

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

શિલ્પા શેટ્ટીએ લાલ, લીલી અને નારંગી ફ્લોરલ બોર્ડરવાળી આ સફેદ સાડી સાથે સ્ટ્રેપલેસ બ્લાઉઝમાં સ્ટાઇલિશ અદા આપી છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

અજય દેવગન સાથે તબ્બુની શાનદાર ફિલ્મો

ઈલિયાના કૅટરિનાનું શું છે કનેક્શન?

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

શિલ્પા શેટ્ટીએ મલ્ટીકલર એમ્બ્રોઇડરી અને સિક્વિન લેહેંગા પહેર્યો હતો તેમાં તેનો ફેસ્ટિવ મૂડ દેખાઈ આવે છે.

ફાઈલ તસવીર

Diwali 2023: શિલ્પાના મનમોહક ફેસ્ટિવ લૂક

શિલ્પા શેટ્ટીની જેમ પ્રિન્ટેડ લહેંગા ફેસ્ટિવ સિઝનમાં બેસ્ટ ઓપ્શન છે. અભિનેત્રીએ આ આઉટફિટમાં અભિનય પણ કર્યો હતો.

ફાઈલ તસવીર

નેપાળનાં ભૂકંપ પીડિતોએ કરી મદદની પોકાર

Follow Us on :-