?>

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

એઆઈ

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jan 23, 2024

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

વસ્તુશાસ્ત્ર મુજબ જોડાં ન રાખવાની દિશા પૂર્વ અને ઉત્તર છે.

એઆઈ

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

આ દિશામાં ચપ્પલ ઊતારવાથી આર્થિક તંગીનો સામનો કરવાનો વારો આવી શકે છે.

એઆઈ

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

તુલસીને શાસ્ત્રોમાં માતાનું બિરૂદ મળ્યું છે, માટે જ ક્યારેય તુલસી ક્યારા પાસે જોડાં ન ઉતારવા જોઇએ.

એઆઈ

તમને આ પણ ગમશે

હર હસ્તાક્ષર કુછ કહેતા હૈ

સપનામાં દેખાય છે મોત! શુભ કે અશુભ?

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

જ્યાં આપણે સૂતા હોઈએ તે સ્થાનની આસપાસ પણ ચપ્પલ ન રાખવા જોઈએ.

એઆઈ

ઘરમાં આ જગ્યા પર ન ઉતારશો શૂઝ-ચપ્પલ

તુલસી કૂંડીયાની જેમ જ ઘર મંદિરની આસપાસ પણ ચપ્પલ ન ઉતારવા જોઈએ.

એઆઈ

ડાયાબિટીઝ દર્દીના નાસ્તા માટે આ છે બેસ્ટ

Follow Us on :-