રડવાનાં પણ થાય છે ફાયદા!
પિક્સાબે
વજન ઘટે છે
રડવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટે છે. જ્યારે તમે ઉદાસ હો ત્યારે તમારું વજન ઓછું થાય છે. કારણ કે રડવાથી કેલરી બર્ન થાય છે. ઉદાસ હોવ ત્યારે ઓછી ભૂખ લાગે.
પિક્સાબે
ભાવનાત્મક સંતુલન સર્જાય
કોને એમ કહેતા સાંભળ્યા હશે કે આ આનંદના આંસુ છે. વાસ્તવમાં, ક્યારેક તમે ખૂબ ખુશ અથવા બેચેન હોવ ત્યારે પણ રડો છો. આવી સ્થિતિમાં, રડવું તમારી લાગણીઓને સંતુલિત કરે.
પિક્સાબે
તણાવ ઓછો થાય
જ્યારે તમે રડો ત્યારે તમારી આંખોમાંથી જે આંસુ નીકળે છે તેમાં કોર્ટિસોલ હોય, જે સ્ટ્રેસ હોર્મોન છે. આ હોર્મોન્સ આંસુ દ્વારા બહાર આવે છે, જેના કારણે તણાવ ઓછો થાય.
પિક્સાબે
આંખના ચેપનું જોખમ ઘટાડે
રડવાથી આંખો સાફ થઈ જાય છે. આંખોમાં કચરો, ધૂળ કે અન્ય કોઈ વસ્તુ આવી જાય તો તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે.
પિક્સાબે
પીડામાંથી રાહત આપે
રડવાથી પીડા ઓછી થાય છે. આંસુમાં ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન્સ હોય છે. જે દર્દને ઓછું કરવામાં મદદરુપ થાય છે અને પીડામાંથી રાહત આપે છે.
પિક્સાબે
આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ