?>

મળો નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટને

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 28, 2023

મેકઅપ કરવાથી તમારા પર્સનાલિટી વધારે અટ્રેક્ટિવ બને છે અને હજી વધારે સુંદર દેખાઓ છો. મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણીની સ્ટાઈલિંગ દરેકને ગમે છે.

ઈન્સ્ટાગ્રામ

નીતા અંબાણી કોઈપણ ફંક્શનનમાં ઓકેઝન પ્રમાણે સુંદર રીતે ડ્રેસઅપ થઈને જાય છે. NMACC ઇવેન્ટ દરમિયાન નીતા અંબાણી જે અલગ અલગ ડ્રેસ પહેર્યા તેના પણ લોકોએ વખાણ કર્યાં.

ઈન્સ્ટાગ્રામ

નીતા અંબાણી ખૂબ જ સુંદર છે તેમની સુંદરતાને ડિફાઈન કરવાનું કામ તેમના મેકઅપ આર્ટિસ્ટ કરે છે. નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનનું નામ મિકી કૉન્ટ્રેક્ટર છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

વાઇટ કો-ઓર્ડ સેટ અને ઈશા કંસારાની સ્ટાઇલ

પૂજા જોશીના ફ્લોરલ આઉટફિટ્સ છે સમર ગોલ્સ

મિકી કૉન્ટ્રેક્ટર જાણીતા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે. તેમણે અનેક ફિલ્મમાં સેલેબ્સનું મેકઅપ કર્યું છે.

ઈન્સ્ટાગ્રામ

મિકી મુંબઈમાં વ્યક્તિદીઠ 75 હજારથી 1 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે. જોકે સેલેબ્સને તે કેટલો ચાર્જ કરે છે તેની માહિતી નથી. શરૂમાં મિકીએ હૅર ડ્રેસર તરીકે કામ કર્યું.

ઈન્સ્ટાગ્રામ

આ રાશિના જાતકો માટે 19 મેનો દિવસ ખાસ

Follow Us on :-