કચરાથી ખદબદતું નાળું
શાબાદ ખાન
કચરાથી ખદબદતું નાળું
ધારાવી ટી જંક્શન નજીક આવેલા નાળાની અંદર મોટી માત્રામાં કચરો જમા થઈ ગયો છે.
શાબાદ ખાન
કચરાથી ખદબદતું નાળું
આ નાળાની સફાઈ માટે બીએમસી બહુ જ ધીમી છે.
શાબાદ ખાન
કચરાથી ખદબદતું નાળું
જો કે ગયા વર્ષે બીએમસી દ્વારા 6 માર્ચ સુધીમાં ગટરોની સફાઈ શરૂ કરી હતી.
શાબાદ ખાન
કચરાથી ખદબદતું નાળું
નાળાની સફાઈના કાર્યની પ્રગતિ પર નજર રાખવા માટેનું ડેશબોર્ડ પણ હજુ સુધી સ્થાપિત કરવામાં આવ્યું નથી.
શાબાદ ખાન
કચરાથી ખદબદતું નાળું
બીએમસી દ્વારા 15 મે સુધીમાં લક્ષ્યાંકિત જથ્થામાંથી 75 ટકા દૂર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
શાબાદ ખાન
ઑરલ હાઇજિનનું ધ્યાન રાખવું કેમ છે જરૂરી?