?>

આ શાકભાજીઓથી હાર્ટ રહે છે એકદમ સ્વસ્થ

પિક્સાબે

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published Feb 04, 2024

કારેલાનું સેવન નિયમિત સેવન કરવાથી હાર્ટ બ્લોકેઝ દૂર થાય છે.

પિક્સાબે

લસણથી લોહી પાતળું થાય છે અને આ સાથે જ તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવાનું તત્વ હોય છે. જેનાથી હાર્ટનું જોખમ ઘટે છે.

પિક્સાબે

બીન્સમાં રહેલા પોષક તત્વો હાર્ટને સ્વસ્થ રાખે છે.

પિક્સાબે

દુધીનું શાક કે તેનું જ્યુસ પીવાથી હાર્ટનું જોખમ ઘટે છે. આ સાથે તે બ્લોકેઝ પણ દૂર કરે છે.

પિક્સાબે

આયરનથી ભરપૂર પાલક હાર્ટ માટે ખુબ જ ફાયદાકારક છે.

પિક્સાબે

બીટમાં એન્ટી ઓક્સિડેંટ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે.

પિક્સાબે

ગાજરમાં કેરોટીનોયડ વિશેષ રૂપમાં બીટા કેરોટીન અને વીટામીન એ હોય છે. જે હાર્ટ સંબંધિત અનેક બિમારીઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે.

પિક્સાબે

તમને આ પણ ગમશે

આ ફળોના જ્યુસ બિમારીને આમંત્રણ આપે છે

ત્વચાની ચમક વધારવા લો આયુર્વેદનો સહારો

ડુંગળીનું રોજ સેવન કરવાથી ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને હાર્ટ સંબંધિત બિમારી દૂર થાય છે.

પિક્સાબે

કાકડીમાં રહેલા તત્વો શરીરને હાઈડ્રેટે રાખે છે. જેનાથી હાર્ટનું જોખમ ઘટે છે.

પિક્સાબે

આ ફળોના જ્યુસ બિમારીને આમંત્રણ આપે છે

Follow Us on :-